Population Census 2026 Online Registration Gujarat:ગુજરાત રાજ્યમાં ભારતીય જન ગણના 2026 શરૂ કરવાની તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે. આ માટે ઉનાળુ વેકેશનમાં પણ શિક્ષકોને જનગણના 2026 અંગેની તાલીમ આપવામાં આવી છે અને પહેલી જૂન 2018 26 થી રાજ્યના તમામ જિલ્લાઓમાં 2026 શરૂ કરી દેવામાં આવશે. જોકે વેકેશનમાં પણ શરૂઆતના તબક્કે નાગરિકોએ સ્વ ગણતરી ઓનલાઈન પોર્ટલ ઉપર પોતાની માહિતી નોંધવાની રહેશે. ત્યારબાદ ગણતરીદારો નાગરિકોના ઘરે ઘરે જઈને તેમની પાસેથી માહિતી ની ખાતરી કરીને વસ્તી ગણતરીનું કામ શરૂ કરી દેવામાં આવશે. ભારતીય census 2026 મારફતે સરકાર ભાવિ યોજનાઓ માટેની રણનીતિઓ પર કામ કરી શકે છે . વધુમાં, આ કામગીરી ઉનાળુ વેકેશનમાં હોવાથી શિક્ષકો ના આરામમાં ખલેલ પહોંચાડે છે પરંતુ આ રાષ્ટ્ર કામગીરી હોવાથી શિક્ષકો તરફથી આ કામગીરી બાબતે કોઈપણ પ્રકારની દલીલો અથવા વિરોધ પ્રદર્શન દર્શાવેલ નથી જે તેમની રાષ્ટ્ર રાષ્ટ્રપતિની નૈતિક ફરજનું માન દર્શાવે છે.
ભારતીય જન ગણના 2026 નું મહત્વ અને અને પરિવાર નોંધણી
ભારતીય જનતા 2026 ની વાત કરવામાં આવે તો શરૂઆતના તબક્કે ગણતરી દાળ તરફથી મકાનની અને ઘર યાદી ને નંબર આપવાની કરવામાં આવશે ત્યારબાદ શિક્ષકો દ્વારા શરૂઆતના તબક્કે પોતાને ફાળવવામાં આવેલ બ્લોક નો નકશો તૈયાર કરી તે વિભાગમાં આવતા મકાનો અને ઘરોને રહેણાંક અને બિન રહેણાંક આમાં વર્ગીકરણ કરીને દરેક ઘરની મુલાકાત લઈને માહિતી એકત્રિત કરશે. વસ્તી ગણતરી 2026 સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત રહેશે એટલે કે તેમાં કાગળનો વપરાશ નહિવત જેવો રહેશે. નાગરિકો દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી જન ગણના 2026 ઓનલાઈન પોર્ટલ ઉપર દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ કૌટુંબિક માહિતી અને ફોર્મમાં દર્શાવેલ તમામ વિગતોને એપ્લિકેશનમાં સ્ટોર કરવામાં આવશે.શિક્ષકો પાસે જવાબદારીપૂર્વક માહિતી એકત્રિત કરવાની કુશળતા, લોકો સાથે સંવાદ કરવાની સમજ અને દસ્તાવેજી કામનો અનુભવ હોય છે, તેથી સરકાર દર વખતે આ કામગીરી માટે શિક્ષકો પર વિશ્વાસ મૂકે છે.
જન ગણના 2026 સ્વ-ગણતરી (Self Enumeration) કરવાની પ્રક્રિયા
સ્વ-ગણતરી Self-Enumeration
જનગણના 2027 - પ્રથમ તબક્કો
ગણતરીદાર દ્વારા ઘર-ઘર મુલાકાત પહેલાં 15 દિવસ માટે પોર્ટલ ખુલ્લું રહેશે.
પ્રક્રિયામાં આશરે 15-20 મિનિટનો સમય લાગશે.
🆔
સફળ સબમિશન બાદ 11 અંકનો SE ID મળશે.
સ્વ-ગણતરી કરવાની ક્રમવાર પ્રક્રિયા
👇
1
પોર્ટલ પર પ્રવેશ કરો
વેબસાઈટ: https://se.census.gov.in
રાજ્ય/સંઘ પ્રદેશ પસંદ કરો.
કેપ્ચા દાખલ કરો.
નોંધ: લેપટોપ/ડેસ્કટોપનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ.
👇
2
કુટુંબની નોંધણી
કુટુંબના મુખ્ય માણસનું નામ દાખલ કરો (એકવાર દાખલ કર્યા બાદ નામ બદલી શકાશે નહીં).
એક કુટુંબ માટે એક જ મોબાઈલ નંબર નોંધવો.
ઈમેઈલ (વૈકલ્પિક).
👇
3
ભાષા પસંદગી અને OTP
પસંદગીની ભાષા પસંદ કરો (પછીથી બદલી શકાશે નહીં).
મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો.
👇
4
રહેણાંક સ્થળની વિગતો
જિલ્લો પસંદ કરો.
ગામ/શહેર, વિસ્તાર, નજીકનું ભૂચિહ્ન દાખલ કરો.
PIN (વૈકલ્પિક) દાખલ કરો.
👇
5
નકશામાં ઘર દર્શાવો
નકશામાં લાલ માર્કરને તમારા ઘર પર ખેંચો.
"સેવ કરો અને આગળ" પર ક્લિક કરો.
SE ડેટાને ચોક્કસ HLBમાં ફાળવવામાં મદદ મળશે.
👇
6
પ્રશ્નાવલી ભરો
ઘરયાદી અને મકાનોની ગણતરીની પ્રશ્નાવલી.
નોંધો, ટુલટિપ્સ અને વારંવાર પૂછાતા પ્રશ્નોનો ઉપયોગ કરો.
ગણતરીદાર જેવી જ પ્રશ્નાવલી.
👇
7
માહિતીની સમીક્ષા
પ્રિવ્યુ સ્ક્રીન પર માહિતી ચકાસો.
જરૂરી સુધારા કરો.
ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકો છો.
👇
8
અંતિમ સબમિટ કરો
અંતિમ સબમિટ પછી ફેરફાર શક્ય નથી.
છેલ્લી તારીખ પહેલાં સબમિટ કરો.
સફળ સબમિશન બાદ 11 અંકનો SE ID (H થી શરૂ) મળશે.
SMS/Email દ્વારા મળશે. સ્ક્રીનશોટ લઈને સાચવો.
👇
9
ફીલ્ડ વેલિડેશન (ગણતરીદારની મુલાકાત)
ગણતરીદાર તમારા ઘરે આવશે.
તેમને SE ID બતાવો.
ID મેળ ખાતો હશે તો માહિતી માન્ય થશે.
ID ન મળે તો ગણતરીદાર નવી માહિતી લેશે.
SE IDનો સ્ક્રીનશોટ લઈ સાચવો
ફક્ત અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરો
આજે જ સ્વ-ગણતરી કરો.
Census 2026 માં ટેકનોલોજી નો ઉપયોગ અને ઓનલાઇન નોંધણી
ભારતીય જન ગણના 2026 માં શિક્ષકો ની મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ છે. સરકાર દ્વારા શિક્ષકોને આપવામાં આવેલી તાલીમ શિક્ષકોએ નાગરિકોના ઘરે જઈને માહિતી એકત્રિત કરવાની રહેશે. શિક્ષકો દ્વારા નાગરિકો પાસેથી મેળવેલ માહિતી સાચી અને સચોટ રીતે ઓનલાઇન હોટલ ઉપર દાખલ કરવાની રહેશે. વધુમાં, નાગરિકો દ્વારા ભરવામાં આવેલ સ્વ ગણતરી ની ચકાસણી કરીને તેને યોગ્ય રીતે રજીસ્ટ્રેશન કરવાની રહેશે. શરૂઆતના તબક્કામાં શિક્ષકોએ મકાન નંબર અને ઘરની ગણતરી કર્યા બાદ પરિવાર ની માહિતી મેળવવાની રહેશે. જેમાં પરિવારના મુખ્ય સભ્યનું નામ, કુલ સભ્યો, પીવાના પાણીના સ્ત્રોત, ઓરડાઓની સંખ્યા, મકાનની હાલત, મોબાઈલ ફોન અને ઇન્ટરનેટની સુવિધા ,વીજળીની સુવિધા જેવા પ્રશ્નો પૂછીને કૌટુંબિક માહિતી નો ખ્યાલ મેળવવાનો રહેશે. ભારતીય જન ગણના માટે શિક્ષકોએ મોબાઇલ એપ્લિકેશન અને ટેબલેટ નો ઉપયોગ કરવાનો રહેશે. શિક્ષકોએ માહિતી દાખલ કરતી વખતે ખોટી માહિતી દાખલ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. જો કોઈ પરિવાર ઘરે હાજર ન હોય તો તેમની ફરીથી મુલાકાત લેવાની રહેશે. ટેકનોલોજી નો ઉપયોગ ના કારણે માહિતી ઝડપથી એકત્રિત કરી શકાય છે જેના કારણે સમયનો બચાવ થાય છે. માહિતી ચોકસાઈ યુક્ત બને છે. શિક્ષકોએ નાગરિકોને એવા તેમની ખાતરી આપવાની રહેશે કે માહિતી સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે અને કોઈ પણ પ્રકારની વ્યક્તિગત માહિતી અન્ય સાથે શેર કરવામાં આવશે નહીં. દરરોજ કરેલી કામગીરીનું રેકોર્ડ પણ રાખવો પડશે અને સરકાર દ્વારા નક્કી કરેલી સમય મર્યાદામાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવાની રહેશે. આ માટે ગણતરીદારોએ નાગરિકો સાથે શાંતિ પૂર્ણ અને સારો વ્યવહાર રાખવો પડશે.
જન ગણના 2026 દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો
વસ્તી ગણતરી 2026 ના વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાથી દરેક કુટુંબ સહકાર આપવો જરૂરી બની રહેશે. નાગરિકોએ પોતાના પરિવારના તમામ સભ્યોની માહિતી પહેલીથી તૈયાર રાખવી જોઈએ. ઓનલાઈન નોંધણી કરતી વખતે કોઈપણ ખોટી માહિતી દાખલ ન કરવી જોઈએ. કારણ કે આ માહિતી સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે. નાગરિકોએ પહેલી જૂન પહેલા ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની વિગતો નોંધવાની રહેશે. જો કોઈ પરિવારને શહેર અથવા અન્ય રાજ્યમાં રહેતો હોય તો તેની વિગતો પણ સાચી આપવી. કોઈપણ કોઈપણ ખોટી અફવા અથવા બિનજરૂરી બાબતો પર વિશ્વાસ ન કરવો નાગરિકે નિર્ભય બનીને સાચી માહિતી આપવાનો આગ્રહ રાખવો. જન ગણના અને માત્ર સરકારી પ્રક્રિયાની પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે.
સેન્સસ 2026 ના કામગીરી દરમિયાન માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન
વસ્તી ગણતરી 2026 દરમિયાન ઘણા પરિવારો ઓનલાઇન નોંધણી કર્યા બાદ માહિતીમાં ભૂલો રાખી શકે છે આવા સમયે શિક્ષકો પરિવારના સભ્યોની વિગતો ધ્યાનપૂર્વ ચકાસવી પડશે. પરિવારના નામ ની સ્પેલિંગ, જન્મ તારીખ સરનામું અથવા મોબાઈલ નંબર જેવી વિગતો ખોટી હોય તો તરત જ સુધારો કરવો. કામગીરી દરમિયાન ઘણી વખત એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કે જ્યાં શિક્ષકોને ધરતી યોગ્ય નિર્ણય લેવું જરૂરી બને તેથી દરેક શિક્ષકે તાલીમ દરમિયાન આપવામાં આવેલી સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. ઘણી વખત એક જનામે પાડું તને મૂળ પરિવાર સાથે રહેતું હોય ત્યારે બંનેની અલગ અલગ માહિતી નોંધવાની રહેશે કોઈ પણ માહિતી આશરે દાખલ ન કરવી. ડીઝલર એપ અથવા બોટલમાં ડેટા દાખલ કરતી વખતે ઇન્ટરનેટ સમસ્યા અથવા ટેકનીકલ ભૂલો પણ આવી શકે છે તેથી જરૂરી હોય તો ઓફલાઈન નોંધ રાખવી અને પછી માહિતી અદ્યતન કરવી વધુ યોગ્ય રહેશે.

0 Comments