ગુજરાત વિધુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ ભરતી 2026: ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ

 

GUVNL ભરતી 2026: PGVCL, UGVCL, MGVCL અને DGVCL માં વિદ્યુત સહાયક (જૂનિયર આસિસ્ટન્ટ) ની ભરતી 2026

ગુજરાતની વીજ કંપનીઓ (PGVCL, UGVCL, MGVCL, DGVCL) દ્વારા વિદ્યુત સહાયક (જૂનિયર આસિસ્ટન્ટ) ની જગ્યાઓ માટે PwBD સંબંધિત ફોર્મ અને ફરી અરજી શરૂ કરવામાં આવી છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તેમના માટે તમામ મહત્વની માહિતી નીચે મુજબ છે:

📌 GUVNL 20260-ભરતીની મુખ્ય માહિતી (Overview)

  • પોસ્ટનું નામ: વિદ્યુત સહાયક (જૂનિયર આસિસ્ટન્ટ)

  • કુલ જગ્યાઓ: 236

    • PGVCL: 85

    • UGVCL: 31

    • MGVCL: 58

    • DGVCL: 62

🎓 લાયકાત (Educational Qualification)

  • B.A. / B.Com / B.Sc. / BCA / BBA

  • છેલ્લા વર્ષ / 2 સેમેસ્ટરમાં ઓછામાં ઓછા 55% ગુણ હોવા જરૂરી છે.

💰 ફિક્સ પગાર (Monthly Salary)

  • 1લું વર્ષ: ₹22,750

  • 2જું વર્ષ: ₹24,700

  • 3જું વર્ષ: ₹26,650 (3 વર્ષ પછી જૂનિયર આસિસ્ટન્ટ માટે પે સ્કેલ ₹25,000 – ₹55,800 માટે વિચારણા કરવામાં આવશે)

👤 ઉંમર અને ફી (Age Limit & Fee)

  • મહત્તમ ઉંમર: 45 વર્ષ (07/07/2026 મુજબ)

  • અરજી ફી: ₹250 (ફક્ત ઓનલાઇન)

♿ રિઝર્વેશન (PwBD વિગત)

  • ઓછામાં ઓછી 40% દિવ્યાંગતા હોવી જરૂરી છે.

  • આ ઉપરાંત ફક્ત: BA (બંને હાથ) અને BL (બંને પગ) માટે.

📝 પસંદગી પ્રક્રિયા (Selection Process)

  • 2 ટિયર પરીક્ષા (100 માર્ક્સ)

  • 1/4 નેગેટિવ માર્કિંગ રહેશે.

  • Tier 1 માં ક્વોલિફાઇંગ માર્ક્સ 45 છે.

📅 નવી તારીખ (Important Dates)

  • અરજી શરૂ થવાની તારીખ: 24/09/2026

  • છેલ્લી તારીખ: 08/10/2026 (સાંજે 6:00 વાગ્યા સુધી) (ફક્ત BA અને BL માટે)

🌐 ઓનલાઇન અરજી કરવા માટે વેબસાઇટ:

www.pgvcl.com

Post a Comment

0 Comments