ભારતીય રેલવેમાં 1688 જગ્યાઓની ભરતી 🚆 | Ticket Clerk સહિત વિવિધ પોસ્ટ

Railway recruitment clerk 2026

 


ભારતીય રેલવેમાં નોકરીની ઉત્તમ તક


ભારતીય રેલવેમાં નોકરી યુવાનો માટે સારા સમાચાર આવે છે. RRB દ્વારા રેલવે ભરતી બોર્ડ દ્વારા 1688 જગ્યાઓ ટિકિટ ક્લાર્ક સહિત ની જાહેરાત કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે ઓછા સમયમાં સરકારી નોકરી મેળવવાનો આ એક સારો અવસર છે. આ ભરતી પ્રક્રિયામાં અલગ અલગ પદો માટે જગ્યાઓ બહાર પાડવામાં આવે છે જેમાં કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક માટે 700જગ્યાઓ, જુનિયર ક્લાર્ક ની 600 જગ્યાઓ અને ટ્રેન્સ ક્લાર્ક માટે 188 પદોની ભરતી કરવામાં આવશે.


RRB માટેની શૈક્ષણિક લાયકાત 

આ ભરતી પ્રક્રિયામાં જોડાવા માટે ઉમેદવારોને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું ફરજિયાત રહેશે. ઉપરાંત ઉમેદવાર 12 પાસ અથવા સંકક્ષ સમકક્ષ  બોર્ડ માંથી પાસ કરેલ હોવું જોઈએ.

વયમર્યાદા અને પગાર 

વયમર્યાદા ની વાત કરવામાં આવે તો ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને વધુમાં વધુ 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પગાર ની વાત કરવામાં આવે તો શરૂઆતનો પગાર 21,700 રહેશે.

અરજી કરનાર માટે માટે ટાઈપિંગ ટેસ્ટ 

ઉમેદવારોમાં જુનિયર ક્લાર્ક કમટાઇપીસ્ટ અને એકાઉન્ટ ક્લાર્ક ટાઇપિસ્ટ માટે ટાઈપિંગ ટેસ્ટ ફરજિયાત રહેશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સીબીટી એટલે કે ટાઈપિંગ ટેસ્ટ વન અને ટાઈપિંગ ટેસ્ટ 2 અને તબીબી તપાસ અને દસ્તાવેજોની ચકાસણી બાદ આપવામાં આવશે.

અરજી કરવાની અંતિમ તારીખ 

અરજી કરવાની તારીખ 15 ઓક્ટોબર2026 થી 13 નવેમ્બર 2026 રહેશે.

Post a Comment

0 Comments