Gujarat Vyayam Shikshak Bharti News 2026/27: ઉમેદવારો માટે ખુશખબર
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવશે મુખ્યમંત્રી ની મંજૂરી બાદ રાજ્યમાં કુલ 1141 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ ભરતી પ્રક્રિયાની પ્રારંભ ઓગસ્ટ મહિનાથી કરવામાં આવશે અને દિવાળી સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.તો ગુજરાતમાં શિક્ષક ભરતી ની તૈયાર કરતા હજારો ઉમેદવારો માટે ફરી એક વાર જરૂર સમાચાર સામે આવી રહ્યા છે ઉમેદવારો લાંબા સમયથી કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા હતા એમ શિક્ષક ભરતી 2026 ચર્ચાઓ તેજ બનતા જોવા મળી રહ્યો છે .
Ahmedabad Fire and Emergency Services વિભાગમાં 172 જગ્યાઓ માટે ભરતી
Gujarat vyayam shikshak 2026/27 update
ગુજરાતમાં કેટલાય લાંબા સમયથી વેમ શિક્ષકોની જગ્યાઓ શાળાઓમાં ખાલી પડી હતી જે માટે સરકાર દ્વારા હવે આ શાળ નિમણૂક કરાશે. જે શાળાઓમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ હશે તે શાળાઓમાં આ શિક્ષકોને નિમણૂક કરવામાં આવશે ઓછી સંખ્યા ધરાવતી શાળાઓમાં ખેલ સહાયક ની ભરતી કરવામાં આવશે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ભરતી ન પ્રક્રિયાઓ ની તૈયારીઓ ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં રમત ગમત અને શારીરિક શિક્ષણ અને પ્રોત્સાહન પસાર કરનાર અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે હજારો યુવાનો માટે સરકારી નોકરી મેળવવા માટેની આ એક મોટી તક ઉભી થઇ છે.
જિલ્લા ફેર બદલી કેમ્પ 2026: online and offline કેમ્પનું તમામ શિડયુલ
ગુજરાત રાજ્યના વ્યાયામ શિક્ષકની ભરતી અન્વયે પગાર અને વય મર્યાદા
આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને સરકારની ફિક્સ પગારનીતિ મુજબ વેતન આપવામાં આવશે ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં તેમનો સમાવેશ કરવામાં આવશે
આ ભરતીની ખાસિયત એ રહેશે કે સામાન્ય રીતે ભરતી માટે મહત્તમવય મર્યાદા 35 વર્ષ જ નક્કી કરવામાં આવી છે જોકે આ ભરતી માટે રાજ્ય સરકારે વિશેષ ત્રણ વર્ષની છૂટછાટ આપેલી છે. પસંદગી પામેલ ઉમેદવારને ઉમેદવારને મર્યાદા વિશે વાત કરવામાં આવે તો સામાન્ય વર્ગ માટે ઉમેદવારની વયમર્યાદા 38 વર્ષ સુધી અને અનામત વર્ગ એટલે કે Sc/ St/ઓબીસી/ અને EWS શ્રેણીના ઉમેદવારો ને 43 વર્ષ સુધી નો લાભ પ્રાપ્ત થઈ શકશે આ વય મર્યાદામાં મહિલા ઉમેદવારોને વધારાની છૂટછાટ આપવામાં આવશે. અનામત મહિલા ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 48 વર્ષ સુધી રાખવામાં આવી છે.
Gujarat vyayam shikshak ko Ni Bharti mate laykaat
આ ભરતી પ્રક્રિયામાં જોડાવા માટે ઉમેદવારે મને યુનિવર્સિટીમાં તે સ્નાતક ની ડિગ્રી સાથે સીપીએડ /બીપી એડ/ અથવા ડીપીઇએડ જેવી શારીરિક શિક્ષણ સંબંધિત વ્યવસાયિક લાયકાત ધરાવવી જરૂરી રહેશે ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી સાત ફિઝિકલ એજ્યુકેશન પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે.

0 Comments