Ahmedabad Fire and Emergency Services વિભાગમાં 172 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. સારો પગાર, સરકારી નોકરીની સુરક્ષા અને ફાયર વિભાગમાં કામ કરવાની ઉત્તમ તક મળી રહી છે.આ સીધી ભરતી પુરુષ ઉમેદવારો માટે રહેશે.જો તમે લાંબા સમયથી સારી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો આ તક હાથમાંથી જવા દેતા નહીં. ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેથી છેલ્લી તારીખ પહેલાં તરત ફોર્મ ભરી દો.
AMC assistant Fireman recruitment 2026: અમદાવાદમાં નો સરકારી નોકરીને રાહ જોતા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે Ahmedabad municipality corporation દ્વારા AMC ફાયરમેન ભરતી 2026 જાહેર કરવામાં આવી છે આ ભરતી હેઠળ 172 આસિસ્ટન્ટ ફાયરમેન ની જગ્યાઓ ભરવામાં આવશે મહત્વની વાત એ છે કે આ ભરતીમાં ધોરણ 10 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે જે ઘણા યુવાનો માટે સારી તક સાબિત થઈ શકે છે. તમામ ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 14/05/2026 છે.
|
વિગતો |
માહિતી |
|
સંસ્થાનું નામ |
Ahmedabad Municipal
Corporation |
|
ભરતીનું નામ |
AMC Assistant
Fireman Recruitment 2026 |
|
પદનું નામ |
આસિસ્ટન્ટ ફાયરમેન |
|
કુલ જગ્યાઓ |
172 |
|
નોકરી સ્થાન |
Ahmedabad |
|
શૈક્ષણિક લાયકાત |
ધોરણ 10 પાસ |
|
અરજી પ્રક્રિયા |
ઓનલાઈન |
|
પસંદગી પ્રક્રિયા |
લેખિત પરીક્ષા + ફિઝિકલ ટેસ્ટ |
|
ઓફિશિયલ વેબસાઈટ |
|
|
વિગત |
તારીખ |
|
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ |
14/05/2026 |
|
ઓનલાઈન ફી ભરવાની તારીખ |
18/05/2026 |
AMC ASSISTANT FIREMAN Recruitment Vacancy Details and salary
AMC Fireman salary and qualification Gujarat
AMC assistant Fireman recruitment 2026 AGE AND process
- ઓછામાં ઓછી ઉંમર: 18 વર્ષ
- વધુમાં વધુ ઉંમર: 33 વર્ષ (સરકારી નિયમ મુજબ છૂટછાટ મળશે)
- નિયમ અનુસાર દિવ્યાંગ ઉમેદવારોને વય મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે
ફાયરમેન ભરતી 2026 વિભાગ ના તબીબી તપાસ અને તાલીમ
How to apply AMC Fireman recruitment 2026
- સૌપ્રથમ, AMC Municipal corporation ની સત્તાવારવેબસાઇટ,www.ahmedabadcity.gov.in ની મુલાકાત લો.
- આ પછી, AMC ASSISTANT FIREMAN ભરતી 2026 માટેની સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચો.
- પછી, Apply Online પર ક્લિક કરો અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે ઉન્નત વર્ગમાં સમાવેશ નહીં થવા અંગેનું પ્રમાણપત્ર ની વિગતો જણાવેલ હોય તેની જ નકલ અરજી સાથે જોડવાની રહેશે.
- ઉમેદવારોએ અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી બધી માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે.
- ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં યોગ્ય સ્થાને પોતાનો મોબાઈલ નંબર લખવો જેથી આગળ ભવિષ્યમાં ભરતી અંગે સંદેશ આપી શકાય.યોગ્ય મોબાઈલ નંબર લખેલ ન હોય અથવા મોબાઈલ સર્વિસ બંધ હોય તેવા સંજોગોમાં ઉમેદવારને સંદેશ ન પહોંચે તો તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ જવાબદારી રહેશે નહીં
- પછી, બધા જરૂરી દસ્તાવેજો અને તાજેતરનો પાસપોર્ટ કદનો ફોટો અને સહી અપલોડ કરો.
- પછી, તેમની શ્રેણીના આધારે અરજી ફી ચૂકવો. બિન અનામત વર્ગના ઉમેદવાર હોય અરજી દીઠ ₹500 અને શારીરિક શિક્ષણ રીતે પછાત વર્ગ અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ અરજી દીઠ 250 રૂપિયા ઓનલાઇન ભરવાના રહેશે. દિવ્યાંગજન વર્ગના ઉમેદવારો અરજી ફી ભરવાની રહેશે નહીં.
- બધી વિગતો પૂર્ણ કર્યા પછી, અંતિમ અરજી ફોર્મ સબમિટ કરો સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ ગેટવે પસંદ કરી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા નેટબેન્કિંગ થી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને પ્રિન્ટઆઉટ સુરક્ષિત રીતે રાખો.
- જો ઉમેદવાર દ્વારા પેમેન્ટ ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈપણ સફળ ન થાય તો ઉમેદવારે 3 કલાક બાદ જ બીજીવાર પેમેન્ટ ની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે
- આગળ ની ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોને માન્ય ગણવા અંગેની નીતિ કરવા એટલે કે લેખિત પરીક્ષા કે અન્ય મુખ્ય ઇન્ટરવ્યૂ અંગે નિર્ણય લેવાનો આખરી અધિકાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી નો રહેશે.

0 Comments