RTE ગુજરાત એડમિશન 2026-27: રાઉન્ડ 1 નું પરિણામ જાહેર કેવી રીતે ખબર પડશે કે તમારા બાળકની પસંદગી થઈ ?
ગુજરાતમાં દર વર્ષે ગુણવત્તા યુક્ત અને મફત પ્રાથમિક શિક્ષણ વિદ્યાર્થીને મળી રહે તેથી Right to education મુજબ કે RTE Result 2026 ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આર્મી 2026 સોમવારના રોજ ના પ્રથમ પરિણામ જાહેર કરવામાં આવેલ છે. આ વર્ષે 84 હજાર બેઠકો આરટી એડમિશન માટે ફાળવવામાં આવી હતી. આ પરિણામની રાહ લાખો વિદ્યાર્થીઓને વાલીઓ જોઈ રહ્યા હતા આ વર્ષે પણ મોટી સંખ્યામાં મરચું આવી હતી જેના કારણે સ્પર્ધા વધુ જોવા મળી હતી.
કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવેલ છે અત્યારસુધી
આરટીઇ ગુજરાત એડમિશન 2026/27 માટેનું પ્રથમ રાઉન્ડ નું પરિણામ આવતા ઘણો વાલીઓ અને વિદ્યાર્થીઓ માં રાહત જોવાઈ રહી છે આ વર્ષે હેઠળ 30,000 થી વધુ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પસંદગી મળી છે કુલ 84 હજાર વધુ સીટો ઉપલબ્ધ હતી હજુ ઘણી સીટો બાકી હોય ત્યાં આગળના રાઉન્ડ પણ જાહેર કરવામાં આવશે જો કોઈ વિદ્યાર્થીનું નામ પ્રથમ રાઉન્ડમાં નથી આવ્યું તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આગળના રાઉન્ડમાં તક મળી શકે છે મળતી માહિતી મુજબ બીજો રાઉન્ડ 12 મે 2026 બાદ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
વિદ્યાર્થીઓને admission વિષે માહિતી કેવી રીતે મળશે
આરટીઇ ગુજરાત એડમિશન 2026/27 નું પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓને વાલીઓને માહિતી મેળવવા માટે ઘણી સરળ અને સગવડ ભરેલી તો ઉપલબ્ધ છે સૌથી પહેલા પસંદ થયેલા વિદ્યાર્થીઓને રજીસ્ટર મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા સીધી જાણ કરવામાં આવે છે આ મેસેજ સામાન્ય રીતે વિદ્યાર્થીને પસંદગી થઈ છે કે તેની માહિતી અને આગળની પ્રક્રિયા વિશે સંક્ષિપ્ત માર્ગદર્શન આપવામાં આવે છે.
બીજી મહત્વપૂર્ણ રીતે ઓનલાઇન વેબસાઈટ ચેક કરવી વાલીઓ આરટીઇ ગુજરાતની અધિકૃત વેબસાઈટ પર જઈને એ application status વિકલ્પ માં પોતાનો એપ્લિકેશન નંબર અને બાળકની જન્મ તારીખ દાખલ કરીને તરત જ પરિણામ જોઈ શકે છે આ પદ્ધતિ સૌથી સારી માનવામાં આવે છે. આ ઉપરાંત પસંદ થયેલા વિદ્યાર્થીઓ માટે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાની સુવિધા પણ વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે જેમાં સ્કૂલની વિગતો અને એડમિશન માટેની તારીખો આપવામાં આવેલી છે. કેટલાક કિસ્સામાં સબંધિત શાળા દ્વારા ફોન કે મેસેજ દ્વારા પણ માહિતી આપવામાં આવી શકે છે તેથી વાલીએ પોતાનો મોબાઈલ નંબર સક્રિય રાખો અને નિયમિત રીતે વેબસાઈટ ચેક કરતા રહેવું ખૂબ જ જરૂરી છે.
RTE પરિણામ કેવી રીતે ચેક કરવું? (Step by Step Guide)
તમારું અથવા તમારા બાળકનું RTE પરિણામ નીચે મુજબ સરળ રીતે ચેક કરી શકો છો:
1️⃣ અધિકૃત વેબસાઇટ પર જાઓ
સૌપ્રથમ RTE ગુજરાતની અધિકૃત વેબસાઇટ ખોલો:
👉 rte.orpgujarat.com
2️⃣ “Application Status” પર ક્લિક કરો
હોમપેજ પર તમને “Application Status” અથવા “List of Selected Students” વિકલ્પ જોવા મળશે
3️⃣ જરૂરી માહિતી દાખલ કરો
- Application Number
- Date of Birth
4️⃣ Submit બટન દબાવો
તમારી માહિતી દાખલ કર્યા પછી Submit કરો
5️⃣ પરિણામ જુઓ
- જો પસંદગી થઈ હોય તો “Congratulations” મેસેજ જોવા મળશે
- સાથે allotment letter download કરવાની option મળશે
એલોટમેન્ટ લેટર વિશે સરળ અને ઉપયોગી સમજ
આરટી એડમિશન પ્રક્રિયામાં એલોટમેન્ટ લેટર સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે સરળ ભાષામાં કહીએ તો જ્યારે તમારા બાળકનું નામ આર ટી ઇ પ્રક્રિયા ના પ્રથમ અથવા અન્ય રાઉન્ડમાં સિલેક્ટ થાય છે ત્યારે સરકાર દ્વારા તેમને જે સત્તાવાર પત્ર આપવામાં આવે છે તેને એલોટમેન્ટ લેટર તરીકે ઓળખવામાં આવે છે આ લેટર માં તમારા બાળકને કઈ શાળામાં પ્રવેશ મળે છે એટલે કે તમારા બાળક માટે કઈ સ્કૂલ ફાઇનલ થઈ છે તેની સંપૂર્ણ માહિતી આ લેટર માં આપવામાં આવે છે.
આ ઉપરાંત એલોટમેન્ટ લેટર માં તમારા બાળકને કઈ શાળામાં પ્રવેશ માટે પસંદ પામેલ હોય તે શાળાનું નામ ,અને એ શાળાનું સરનામું ,વિદ્યાર્થીનું નામ, એપ્લિકેશન નંબર, એડમિશન માટેની છેલ્લી તારીખ, જરૂરી દસ્તાવેજો ની યાદી અને શાળામાં હાજર થવાનો સમય આ તમામ માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલી હોય છે. Allotment letter વગર સ્કૂલ એડમિશન આપતી નથી સમય મર્યાદામાં જ એડમિશન લેવું જરૂરી હોય છે તેથી લેટર માં આપેલી જો તારીખ ચૂકી જાવ તો તમારા બાળકની સીટ નો હક દૂર થાય થઈ જાય છે અને જે બીજા રાઉન્ડમાં એ સીટ ખાલી જગ્યા તરીકે દર્શાવવામાં આવે છે. જેથી અન્ય વિદ્યાર્થીને તે સીટ નો લાભ મળી શકે.
તમારા બાળકની આરટીઈ એડમિશન માં પસંદગી થયા પછી શું કરવું
જો તમારા બાળકોનું પ્રથમ રાઉન્ડમાં આવ્યું છે તો allotment લેટર માં આપેલી શાળામાં સમયસર સંપર્ક કરો અને જરૂરી દસ્તાવેજો ઓરીજનલ અને નકલ બન્ને લઈને જવું જરૂરી છે નક્કી કરેલ તારીખ સુધીમાં એડમિશન પૂર્ણ કરવું જરૂરી બને છે.
શાળામાં એડમિશન વખત તે જરૂરી દસ્તાવેજો ની યાદી
જો નામ નથી આવ્યું તો શું કરવું વિગતવાર માર્ગદર્શન
આરટી પ્રક્રિયામાં સામાન્ય રીતે બે થી ત્રણ રાઉન્ડ થાય છે તાજેતરમાં અત્યારે માત્ર પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવેલ છે. જો પ્રથમ રાઉન્ડમાં તમારા બાળકનું નામ નથી આવી તો હવે શું કરવું તો તો આરટીઇ પ્રક્રિયામાં એકથી વધુ રાઉન્ડમાં થાય છે એટલે કે તમને હજુ પણ તક મળી શકે છે પ્રથમ રાઉન્ડમાં ઘણી વખત એવી સીટો ખાલી રહેશે જે વિદ્યાર્થીઓ એડમિશન પણ કરતા નથી અથવા સમય મર્યાદા ચૂકી જાય છે આવી ખાલી સીટો માટે સરકાર દ્વારા બીજો અને ક્યારેક ત્રીજો રાઉન્ડ પણ જાહેર કરવામાં આવે છે તેથી વાલીઓ નિયમિત રીતે અધિકૃત વેબસાઈટ ચેક કરવી ખૂબ જ જરૂરી છે. આપણે ના રાઉન્ડ ની માહિતી એસએમએસ દ્વારા મળે છે સાથે સાથે જે વિસ્તારની શાળાઓ પસંદ કે તે અંગેની જાણકારી પણ રાખો કારણકે નજીકની શાળામાં ખાલી સીટ મળવાની શક્યતા વધારે હોય છે. એક્સ સ્પર્ધાત્મક પ્રક્રિયા છે અને તમામને પ્રથમ રાઉન્ડમાં તક મળી શકે નથી પરંતુ ધીરજ રાખીને આગળના રાઉન્ડની રાહ જોવી એ જ યોગ્ય નિર્ણય છે.
આરટી ઈ એડમિશનનું 2026 નું મહત્વ
આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સમાજના વિવિધ વર્ગો વચ્ચેનું અંતર ઓછું કરે છે ગરીબ પરિવારના બાળકો પણ હવે સારી શાળામાં ભણી શકે છે અને તેમની પ્રતિભાવ વિકસાવી શકે છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગનો બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવાની તક મળે છે જે સામાન્ય રીતે તેઓ માટે શક્ય ન હોત ઘણી ખાનગી શાળાઓમાં સારી સુવિધાઓ અનુભવી શિક્ષકોને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ હોય છે જેના કારણે આવો બાળકોને પણ ગુણવત્તા યુક્ત શિક્ષણનો લાભ મળે છે. તેથી તેઓ ભવિષ્યમાં વધુ સારી તકો મેળવી શકે છે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે છે. જ્યારે દરેક બાળકને સમાન શિક્ષણની તક મળે છે ત્યારે સમાજમાં સમાનતા ઘટે છે અને એક સારો જાગૃત અને પ્રગતિ સમાજ ઊભો થાય છે. બાળકોને જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો આધાર આ યોજના બની રહી છે.
RTE ગુજરાત એડમિશન 2026-27નું પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થવાથી હજારો પરિવારોમાં આનંદનો માહોલ છે. જો તમારા બાળકને આ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો હોય તો સમયસર તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે.અને જો તમારું નામ હજુ આવ્યું નથી તો નિરાશ થવાની જરૂર નથી – આગળના રાઉન્ડમાં તક જરૂર મળશે.શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે, અને RTE યોજના એ આ અધિકારને સાચા અર્થમાં અમલમાં મૂકે છે.
RTE admission Result declared Important link
Official Website - Click Here
Official Notification- Click Here
Q1. RTE પરિણામ 2026 ક્યારે જાહેર થયું?
👉 4 મે ,2026
Q2. પરિણામ કેવી રીતે ચેક કરવું?
👉 rte.orpgujarat.com પર જઈને Application Status માં ચેક કરો
Q3. SMS દ્વારા માહિતી મળે છે?
👉 હા, પસંદ થયેલા વિદ્યાર્થીઓને SMS મળશે
Q4. Allotment Letter શું છે?
👉 તમારા બાળકને સ્કૂલ ફાળવણીનું સત્તાવાર પત્ર
Q5. આગળના રાઉન્ડ આવશે?
👉 હા, 12/05/206 બાદ ખાલી સીટ માટે આગળના રાઉન્ડ જાહેર થશે

0 Comments