CTET Exam Date Notification 2026 જાહેર –CBSE Declared Full Schedule અને Latest Update

 

CTET 2026 exam date notification released by CBSE with latest exam schedule and application updates




CTET SEPTEMBER 2026: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા CTET Exam ની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. જે સમગ્ર દેશમાં 20 સપ્ટેમ્બર, 2026 ના રોજ ઉજવવામાં આવશે. ધોરણ એક થી પાંચ માં શિક્ષક બનવા માટે અશોક ઉમેદવારો માટે   પેપર 1 માં ધોરણ 6 થી 8 માં શિક્ષક પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પેપર 2 રહેશે. ઓનલાઇન એપ્લિકેશન કરવાની પ્રક્રિયા 7 મે 2026 ના રોજ થી શરૂ થઈ ચૂકી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જુન 2026 છે. ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ અરજી ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 2 જુન ,2026 નક્કી કરવામાં આવેલી છે. ઉમેદવારો સત્તા પર વેબસાઈટ ઉપરથી અરજી કરી શકશે. આ પરીક્ષા દેશના 132 શહેરોમાં અને 27 રાજ્યમાં યોજવામાં આવશે.CTET 2026 માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા શિક્ષક બનવાના સપનાને સાકાર કરવાની મહત્વપૂર્ણ તક છે. યોગ્ય માહિતી સાથે સમયસર online અરજી કરવી અને પરીક્ષાની તૈયારી શરૂ કરવી ખૂબ જરૂરી છે


સીટેટ જુલાઈ 2026 નું મહત્વ પૂર્ણ તારીખો 

ક્રમ

વિગત  

મહત્વપૂર્ણ તારીખ

1

જાહેરનામું બહાર પાડવાની તારીખ

8 મે ,2026

2

ઓનલાઇન અરજી કરવાની તારીખ

11/05/2026 થી 10/06/2026

3

પરીક્ષા  ની તારીખ

06/10/2026

4

હોલ ટિકિટ મેળવવાની તારીખ

પરીક્ષા ના 3 દિવસ પહેલા

5

પરિણામ જાહેર કરવાની તારીખ

પરીક્ષા ના 2- 3 મહિના બાદ



CTET EXAM INFORMATION ABOUT UPDATES

Central eligibility test  એટલે કે CTET EXAM તેનું ટૂંકું નામ છે. કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા તે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના માધ્યમથી યોજવામાં આવે છે. આ પરીક્ષામાં બે પ્રકારના પેપરો રાખવામાં આવે છે. જેમાં એક થી પાંચ માં ભણાવવા ઇચ્છતા ઉમેદવારો માટે પેપર એક અને ધોરણ છ થી આઠ માં ભણાવવા ઈચ્છુક ઉમેદવારો માટે પેપર બે હોય છે. જે ઉમેદવારો બંને પેપર આપવા માંગતા હોય તે પણ આ બે પેપર આપી શકે છે. પરંતુ તે માટેની યોગ્યતા તેમની પાસે હોવી આવશ્યક છે. આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોનું સર્ટિફિકેટ કેન્દ્રીય સંચાલિત શાળાઓ, નવોદય શાળાઓ, આર્મી પબ્લિક સ્કૂલ, કેન્દ્રીય તિબ્બત શાળાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશો ની શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ માટે માન્ય ગણવામાં આવે છે વર્ષ 2021 પછી આ સર્ટિફિકેટ ની માન્યતા આજીવન કરી દેવામાં આવી છે આ અગાઉ આ સર્ટિફિકેટ પરીક્ષા આપે બાદ સાત વર્ષ માટે જ માન્ય ગણવામાં આવતું હતું.

ગુજરાત સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ અને શિક્ષણ વિભાગ માં ભરતી


જન ગણના 2026 સ્વ-ગણતરી (Self Enumeration) કરવાની પ્રક્રિયા

CTET SEPTEMBER 2026 એલિજિબિલિટી 

સિટેટ એકઝામ 2026 માટે પેપર એક માટે ધોરણ 12 માં ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલ હોવો જોઈએ. અને ડીએલએડ અને તથા ડિપ્લોમા કરેલ હોવો જોઈએ અથવા ધોરણ 12 માં 45% જોઈએ અને સ્પેશિયલ એજ્યુકેશન ડિપ્લોમા કરેલ હોવો જોઈએ. અથવા ધોરણ 12 માં 50% સાથે ચાર વર્ષનું બી.એડ અથવા 12 ધોરણ માં 50% સાથે 2 વર્ષનું બીએડ અથવા ગ્રેજ્યુએશન સાથે ડી.એલ.એડ કરેલ હોવું જોઈએ. 


CTET SEPTEMBER 2026 માટે ની યોગ્યતા

પેપર બે માં બેસવા માટે બારમા ધોરણમાં ઓછામાં ઓછા 50% સાથે કોઈપણ વિશ્વવિદ્યાલય માંથી ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. એ સિવાય ગ્રેજ્યુએશનમાં 45% અને B.ed અથવા ધોરણ 12 માં 50%અને 4 વર્ષનું કોઈ વિષય સસ્ટહે B.A અથવા B.Sc જ માં 50% હોઈ તો 1 વર્ષનું B.ed જરૂરી રહેશે. એ સિવાય ચાર વર્ષનો ઇન્ટીગ્રેટેડ બી.એલ.એડ /B.A.B.ed અને B.Sc.B.ed લાયકાત ધરાવતા ઉમેદવાર યોગ્યતા ધરાવે છે.CTET પરીક્ષા મુખ્યત્વે શિક્ષક પાત્રતા માટે લેવામાં આવે છે અને તે કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજ્યોમાં શિક્ષક ભરતી દરમિયાન ખૂબ મહત્વ ધરાવે છે. તેથી યુવાન ઉમેદવારો ઉપરાંત ઘણા અનુભવી ઉમેદવારો પણ આ પરીક્ષા આપે છે

 CTET SEPTEMBER 2026 માટે વય મર્યાદા 

હાલમાં, CTET માટે અરજી કરવા માટે CBSE દ્વારા કોઈ નિશ્ચિત maximum age limit નક્કી કરવામાં આવી નથી. એટલે કે, જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો કોઈપણ ઉંમરે CTET પરીક્ષા માટે અરજી કરી શકે છે.સીટેટ સપ્ટેમ્બર 2026 માટે ઓછામાં ઓછી ઉમેદવાર ની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ મહત્તમ ઉંમર મર્યાદા ની કોઈ બાધ નથી . સીબીએસસી ના  માધ્યમથી CTET હેતુ ઉમેદવારની ઉંમર  મર્યાદા ઉપરની તરફ નક્કી કરવામાં આવેલ નથી. CTET 2026 પરીક્ષા માટે અરજી કરતા ઉમેદવારો માટે ઉંમર મર્યાદા અંગે મહત્વપૂર્ણ માહિતી જાણવી જરૂરી છે.

વધુ વાંચો: Gujarat વ્યાયામ શિક્ષક ભરતી 2026 અંગે સંપૂર્ણ માહિતી, લાયકાત અને ભરતી પ્રક્રિયા જાણો.

CTET SEPTEMBER 2026 EXAM FEE and online Process (અરજી કરવાની ફી અને અરજી કરવાની પ્રક્રિયા)

સેન્ટ્રલ અલીજીબિલિટી ટેસ્ટ માં ઉમેદવારોએ અરજી ફી ભરવાની હોય છે. જનરલ અને ઓબીસી વર્ગના વિદ્યાર્થિઓ પેપર 1 માટ રૂપિયા હજાર અને પેપર 1 અને 2 બંન્ને માટે 1200 રૂપિયા ઓનલાઇન નોંધણી ફી ભરવાની રહેશેઅનેSC/ST/PWD ના ઉમેદવારો  પેપર 1 અથવા 2 માટે રૂપિયા 500 અને પેપર 1 અને 2 આપવા માંગતા હોવ તો 600રૂપિયા ફી ચુકવવાની રહેશે.ઉમેદવારો ઓનલાઇન પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટકાર્ડ કે નેટબેન્કિંગ થી ભરી શકશે.

CTET 2026 Online Apply Process Step By Step

Step 1: Official Website Open કરો

CTET ની official website open કરો અને “Apply Online” પર click કરો.https://ctet.nic.in

Step 2: New Registration કરો

New Registration option પસંદ કરીને તમારું નામ, mobile number અને email ID દાખલ કરો.


Step 3: Registration Number Save કરો

Registration પૂર્ણ થયા પછી મળેલ Application Number / Registration Number save કરી લો.

Step 4: Login કરો

Application Number અને password દ્વારા login કરો.

Step 5: Application Form ભરો

તમારી વ્યક્તિગત માહિતી ,સરનામું અને શૈક્ષણિક લાયકાત ની માહિતી સાચી રીતે ભરો.


Step 6: Documents Upload કરો

તાજેતરનો passport size photo( નક્કી કરેલ સાઇઝ)અને signature upload કરો.

Step 7: Exam Fee Payment કરો

Online mode દ્વારા debit card, UPI અથવા net banking થી fee payment કરો.

Step 8: Final Submit કરો

બધી માહિતી check કર્યા પછી Final Submit button પર click કરો.

Step 9: Application Print કાઢો

ભવિષ્ય માં ઉપયોગ માટે application form ની print અથવા PDF save કરી રાખો.Online application દરમિયાન ઉમેદવારોએ પોતાની માહિતી સાચી રીતે ભરવી જરૂરી છે, કારણ કે ખોટી માહિતીના કારણે અરજી રદ થઈ શકે છે



CTET SEPTEMBER 2026  paper 1 pattern 

સીટેટ પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો સંપૂર્ણ પરીક્ષા વિદ્યાર્થીઓએ ઓફલાઈન મોડમાં આપવાની રહેશે. જે મુજબ જે મા ટોટલ 150 પ્રશ્નો રહેશે. આ તમામ પ્રશ્નોના જવાબ અલગથી OmR શીટમાં આપવાના રહેશે. એટલે કે પેપર માં પ્રશ્નો વૈકલ્પિક હશે.આ પ્રશ્નો હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં આવશે.CTET 2026 પરીક્ષા માટે ઉમેદવારોએ paper style અને exam pattern વિશે સંપૂર્ણ માહિતી રાખવી ખૂબ જરૂરી છે. પરીક્ષામાં સામાન્ય રીતે Multiple Choice Questions (MCQ) પૂછવામાં આવે છે અને દરેક પ્રશ્ન માટે ચાર વિકલ્પ આપવામાં આવે છે. CTET માં Paper 1 અને Paper 2 એમ બે વિભાગ હોય છે. Paper 1 ધોરણ 1 થી 5 માટે શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે છે જ્યારે Paper 2 ધોરણ 6 થી 8 માટે છે.

                

SR.NO

SUBJECT

QUESTIONS AND   MARKS

1

બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર

30

2

ભાષા 1

30

3

ભાષા 2

30

4

ગણિત

30

5

પર્યાવરણ અધ્યયન

30

TOTAL

 

150

CTET SEPTEMBER 2026  paper 2 pattern 


SR.NO

SUBJECT

QUESTIONS AND   MARKS

1

બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર

30

2

ભાષા 1

30

3

ભાષા 2

30

4

ગણિત/વિજ્ઞાન /સામાજીકવિજ્ઞાન

60

 

TOTAL

150

 CTET પાસ થવા માટે પાસ થવા જરૂરી ગુણ 

CATEGORY

FOR PASSING PERCENTAGE

 FOR PASSING MARKS

GENERAL

60

90

SC/ST/OBC/PWD

55

82-83


પેપર નું માળખું 

પરીક્ષાના માળખાની વાત કરવામાં આવે તો બાળ વિકાસ અને શિક્ષક સહાય 30 પ્રશ્નો પૂછવામાં આવશે.આ વિભાગમાં બાળ વિકાસ પર 15 પ્રશ્નો છે, જેમાં પિગેટ, વાયગોત્સ્કી અને કોહલબર્ગના સિદ્ધાંતો, ભાષા સંપાદન, બુદ્ધિનો ખ્યાલ અને 0 થી 6 વર્ષની વયના બાળકોના વિકાસને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ થાય છે. બીજા પાંચ પ્રશ્નો સમાજ શિક્ષણ પર આધારિત છે. જેમાં ડિસ્લેક્સિયા,ADHD જેવા દિવ્યાંગ બાળકો અને હોશિયાર બાળકો ને આવરી લેવામાં આવ્યા છે. બાકીના 10 પ્રશ્નો શિક્ષક અને શિક્ષક- વિદ્યાર્થી દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે. ભાષા કોર્નર માં કુલ 30 પ્રશ્નો છે જેમાં 15 પ્રશ્નો સમજણ પર આધારિત છે. એટલે કે આ પ્રશ્નો ફકરાઓ ઉપર કવિતાઓ ઉપર અને વ્યાકરણ પર આધારિત હોય છે. બાકીના 15 પ્રશ્નો ભાષાના શિક્ષણ શાસ્ત્ર ઉપર આધારિત છે. જમા પાસે શીખવાની પ્રક્રિયા અને વ્યાકરણ ની ભૂમિકા તેમજ વર્ગ ખંડોમાં ભાષા શિક્ષણનું મહત્વ અને પરિબળો નો સમાવેશ થાય છે.

ગણિત પેપર એકમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, સંખ્યા જ્ઞાન, દશાંશ અપૂર્ણાંક, ભૂમિતિ નકશા પેટર્ન નો સમાવેશ કરવામાં આવતા 30 પ્રશ્નો હોય છે. 10 પ્રશ્નો હોય છે જે શિક્ષણ શાસ્ત્ર પર આધારિત હોય છે જેમાં ગણિત અને TLM શીખવવાની પધ્ધતિ નો સમાવેશ થાય છે.

પર્યાવરણીય અધ્યયન પેપર એકમાં 30 પ્રશ્નો છે. જેમાં 15 પ્રશ્નો કુટુંબ, ખોરાક, પાણી , રહેઠાણ, વનસ્પતિ, પ્રાણીઓ અને કુદરતી ઘટનાઓ પર આધારિત રહેશે.15 પ્રશ્નો પર્યાવરણીય શિક્ષણ પદ્ધતિ પર હોય છે.




CTET પરીક્ષા માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓએ માત્ર online form ભરવાથી કામ પૂરું થઈ જાય એવું માનવું નહીં. નિયમિત અભ્યાસ, અગાઉ લેવાયેલી એક્ઝામ  પેપર,mock test પર પણ ધ્યાન આપવું જરૂરી છે. NCERT આધારિત તૈયારી અને સમયનું યોગ્ય આયોજન સફળતા માટે ખૂબ મદદરૂપ બને છે. Social media પર ફેલાતી ખોટી માહિતી અથવા fake notification પર વિશ્વાસ ન કરવો અને માત્ર official website પરથી જ માહિતી મેળવવી. નિયમિત વેબસાઇટ તપાસતા રહેવું જોઈએ.


Officially website:Click here


વારંવાર પૂછાતા પ્રશ્નો 

Q1. CTET 2026 માટે online અરજી કેવી રીતે કરવી?

CTET ની official website પર જઈને registration કરીને application form online અરજી પત્રક ભરવું.

Q2. CTET application form ભરવા માટે કયા documents જરૂરી છે?

તાજેતર નો Photo, signature, Aadhaar card, educational certificates અને mobile number જરૂરી રહેશે.

Q3. CTET exam fee online ભરવી પડે છે?

હા, ઉમેદવારોએ debit card, credit card, UPI અથવા net banking દ્વારા online fee payment કરવું પડશે.

Q4. CTET form submit કર્યા પછી correction કરી શકાય?

હા, CBSE દ્વારા correction window ખુલ્યા બાદ કેટલીક વિગતોમાં સુધારો કરી શકાય છે.

Q5. CTET પરીક્ષા માટે minimum qualification શું છે?

D.El.Ed, B.Ed અથવા સંબંધિત શૈક્ષણીક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

Q6. CTET admit card ક્યારે આવશે?

Exam પહેલા official website પર admit card upload થતા ઉમેદવાર ડાઉનલોડ કરી શકે છે.

Q7. CTET certificate કેટલા સમય માટે માન્ય રહેશે?

હાલમાં,2021 બાદ  CTET certificate lifetime માટે માન્ય ગણાય છે.

Q8. CTET પરીક્ષા online લેવાશે કે offline?

CTET પરીક્ષા સામાન્ય રીતે offline mode માં લેવામાં આવે છે. પ્રશ્નો Mcq આધારીત હોય છે.





Post a Comment

0 Comments