Sainik School Admission 2026: સંરક્ષણ મંત્રી દ્વારા નવી પહેલ સાથે વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક
દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે પોતાનો દીકરો કે દીકરી દેશની સેવા કરે પણ ઘણા લોકો જાણતા નથી કે આ સપનુ નાની ઉંમરથી સાચું થઈ શકે છે. સૈનિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શિસ્ત, નિયમિતતા તેમજ શારીરિક તાલીમ પણ આપવામાં આવે છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓ અને માતા-પિતા માટે સૌથી મોટો પ્રશ્ન છે:
👉 “Sainik School માં admission કેવી રીતે મળે?”
👉 “Eligibility શું છે?”
👉 “Exam ક્યારે આવે છે?” આ તમામ પ્રશ્નોના જવાબ માટે સંપૂર્ણ માર્ગદર્શન
Admission માટે લાયકાત (Eligibility Criteria) – Class 6 અને Class 9 માટે સંપૂર્ણ માહિતી
તાજેતરમાં જ કેન્દ્રના સંરક્ષણ મંત્રી નવી એ 100 સૈનિક શાળાઓને શરૂ કરવાની મંજૂરી આપી છે. આ નવી શાળાઓ Ppp પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર મોડલના આઘારે બનાવવામાં આવશે.આ સૈનિક શાળાઓમાં પ્રવેશ વિદ્યાર્થીઓને ધોરણ 6 અને ધોરણ 9 માં મળે છે આ માટે વિદ્યાર્થીઓએ એન્ટ્રી એક્ઝામ આપીને સૈનિક શાળામાં એડમિશન મેળવે છે. આ પરીક્ષા NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી મારફતે લેવામાં આવે છે. વિદ્યાર્થીઓને મળેલ માર્ક્સના આધારે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે. અને વિદ્યાર્થીઓને એડમિશન અને મેરીટ ના આધારે આપવામાં આવે છે. આ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 6 ના ગમે તે વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. ધોરણ 9માં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલી બેઠકોને આધારે એડમિશન આપવામાં આવે છે.વિદ્યાર્થીઓને હોસ્ટેલ અને અનામતના વિદ્યાર્થીઓનેScholaraship ની તક
સૈનિક શાળાઓમાં પોતાના બાળકને અભ્યાસ કરવા માંગતા વાલીઓ માટે પોતાના બાળકનો મેડિકલ ટેસ્ટ કરવો જરૂરી છે. કેમકે સૈનિક શાળાઓ સંરક્ષણ મંત્રાલયને આધીન હોય છે. વિદ્યાર્થીઓને પ્રવેશ એકઝામ બાદ જ આપવામાં આવે છે. બાળકોને પ્રવેશ મળે બાદ આ શાળાઓ મોટેભાગે બોર્ડિંગ જ હોય છે એટલે કે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ રહેવાનું હોય છે. પ્રિલીમનરી એક્ઝામ પાસ કર્યા બાદ કોઈપણ વિદ્યાર્થી આ શાળાઓમાં અભ્યાસ કરી શકે છે. જોકે કેટેગરી વર્ગના વિદ્યાર્થીઓને અલગ અલગ સૈનિક સ્કૂલમાં સ્કોલરશીપ ની સુવિધા પણ આપવામાં આવે છે.
Sainik School Study માટે કેમ પસંદ કરવી?
✅ NDA માટે strong base
✅ Discipline life
✅ Low fees (Govt support)
✅ Hostel facility
✅ Personality development
Sainik School ની Fees Structure ,NDA and Defence career માટે મજબૂત આઘાર
સૈનિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવી દરેક વિદ્યાર્થી માટે સરળ નથી. આ શાળાઓમાં 1,50, 000રૂપિયા ની આસપાસ ફી હોય છે જેમાં હોસ્ટેલ ફી, ટ્યુશન ફી ,યુનિફોર્મ બધી તમામ નો સમાવેશ થાય છે. જો તમે તમારો બાળકને આર્મી ઓફિસર બનાવવા માંગતા હોય તો તમારા માટે સૈનિક શાળા એ શ્રેષ્ઠ વિકલ્પ છે.
FAQs (User Intent Boost)
Q1: Sainik School admission માટે exam ફરજિયાત છે?
👉 હા, Entrence exam આપવી ફરજિયાત છે
Q2: Fees કેટલી હોય છે?
👉 Approx ₹50,000 – ₹1,50,000 per year (school પર depend)
Q3: Girls apply કરી શકે?
👉 હા, હવે girls પણ apply કરી શકે છે

0 Comments